મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું


SHARE











મોરબીમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તેના માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામા આવેલ છે તેવામાં શનિવારે સાંજે એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં પોલીસ અને C.A.P.F. ના જવાનો સાથે મોરબી સિટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું  અને સાંજે મોરબીમાં સર્કિટ હાઉસથી વિદ્યુતનગર, રામકૃષ્ણનગર ચોક, રામકૃષ્ણનગર પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા, કુળદેવી પાન થઇ મહારાણા પ્રતાપ સર્કલ ત્યાર બાદ મયુરપુલથી દરબારગઢ, સોની બજાર, નગરદરવાજા, જૂના બસ સ્ટેન્ડ, લાતી પ્લોટ, શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ સુધી આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા






Latest News