મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબી ;  મતદાનની પવિત્ર ફરજ નિભાવી અન્યને મતદાન કરવા અપીલ કરતા વરિષ્ઠ પતિ-પત્ની,યુવાથી લઈ વરિષ્ઠ મતદારો મતદાન માટે જાગૃત બને


SHARE











મોરબી ;  મતદાનની પવિત્ર ફરજ નિભાવી અન્યને મતદાન કરવા અપીલ કરતા વરિષ્ઠ પતિ-પત્ની,યુવાથી લઈ વરિષ્ઠ મતદારો મતદાન માટે જાગૃત બને

લોકસભાની ચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાનમાં મોરબી જિલ્લામાં યુવા થી માંડીને વરિષ્ઠ નાગરિકોમાં પણ ઉત્સવનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો હશે હશે મતદાન કરી મતદારની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં વરિષ્ઠ પતિ પત્ની હસમુખભાઈ માધાણી તેમજ હંસાબેન માધાણીએ મતદાન કર્યું હતું.લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી વરિષ્ઠ મતદાર હસમુખભાઈ માધાણીએ જણાવ્યું હતું. હું બેંકમાંથી રીટાયર્ડ કર્મચારી છું હું અને મારા પત્ની આજે અહીં મતદાન કરવા આવ્યા છીએ. મારી ઉંમર ૮૩ વર્ષ છે અને મારા પત્નીની ઉંમર ૭૯ વર્ષ છે અમે સવારમાં વહેલા આવી સૌથી પહેલું કામ મતદાન કરવાનું કર્યું છે. લોકશાહી માટે મતદાન કરવું ખૂબ જરૂરી છે સૌને પ્રાર્થના કરું છું કે લોકશાહી માટે જરૂર જરૂરથી મતદાન કરજો.મોરબીના નાગરિકો મતદાન માટે જાગૃત છે. કોઈ વરિષ્ઠ મતદાર લાકડી ના ટેકે તો કોઈ સાથીદારના ટેકે સવારમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવી રહ્યા છે.






Latest News