મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી એઆરટીસેન્ટર ખાતે એચઆઈવી બહેનોને ડ્રેસ આપવામાં આવ્યા


SHARE







મોરબી એઆરટીસેન્ટર ખાતે એચઆઈવી બહેનોને ડ્રેસ આપવામાં આવ્યા

જનરલ હોસ્પિટલ ખાતે એઆરટીસેન્ટર ખાતે શરદ પૂનમ નિમિતે પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વી ,બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવ્યા હતા. 

જનરલ હોસ્પિટલના એઆરટીસેન્ટર ખાતે જીએસએનપી+ અંતર્ગત કાર્યરત સ્વેત્ના પ્રોજેક્ટ દ્વારા મુખ્ય દાતા જગદિશભાઈ તુલશિયાણીના ધર્મપત્નીના સહયોગથી પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વીની 24 બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવેલ હતો.આ કાર્યક્રમનું સંચાલન સિવીલ હોસ્પિટલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો પી. કે. દુધરેજીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન પ્રોજેક્ટ ફિલ્ડ-કો ઓડિનેટર રાજેશ ભાઈ લાલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એઆરટી મેડિકલ ઓફિસર ડો. દિપ્તી તુલશિયાણી, એઆરટી કાઉન્સેલર રાજેશભાઈ જાદવ, અનમોલ ટીઆઈ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ મેનેજર વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News