મોરબીના પંચાસર રોડ ઉપર સ્પામાં રેડ: બે શખ્સની પોલીસે કરી ધરપકડ
મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે
SHARE

મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ૧૧૦૦ દિવડાની મહાઆરતી યોજાશે
મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે સાંજે ૭ વાગ્યે ૧૧૦૦ દિવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.