વાંકાનેરમાથી ગુમ થયેલા બાળકને પોલીસે તાબડતોબ પોલીસે શોધી કાઢ્યો
વાંકાનેરના રાતડીયા ગામે જીજ્ઞાશાબેનની હાજરીમાં ગેસના ચૂલા-બાટલાનું વિતરણ
SHARE
વાંકાનેરના રાતડીયા ગામે જીજ્ઞાશાબેનની હાજરીમાં ગેસના ચૂલા-બાટલાનું વિતરણ
મોરબી જિલ્લાના આજુબાજુના વિસ્તારની અંદર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું હોય છે તેવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેરની હાજરીમાં વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે ઉજ્જવલા યોજના હેઠળ ૩૫ બહેનોને ગેસના બટલા અને ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ભગવાનજીભાઈ મેર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા