વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાથી ગુમ થયેલા બાળકને પોલીસે તાબડતોબ પોલીસે શોધી કાઢ્યો


SHARE









વાંકાનેરમાથી ગુમ થયેલા બાળકને પોલીસે તાબડતોબ પોલીસે શોધી કાઢ્યો

વાંકાનેર ૨૫ વારીયા રાજકોટ રોડ ઉપર રહેતા સોહાનાબેન મોહસીનખાન બાદરખાન પઠાણ (ઉ.૩૬) પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોતાનો દીકરો સહેજાનખાન (ઉ.૧૨) જે ધોરણ-૦૬ મા વાંકાનેર પતાળીયાના કાંઠે આવેલ શારદા વિધાલયમાં સવારે આઠ વાગ્યે ભણવા મુકવા ગયેલ હતા  પછી પોણા નવેક વાગ્યે શારદા વિધાલયના વિદ્યાર્થીના ટીચરે વાલીને ફોન કરેલ કે તમારૂ બાળક ભણવા આવેલ નથી તેમ જાણ કરતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. તથા પીએસઆઈ બી.ડી.જાડેજા તથા ટીમના હીરાભાઇ, હરપાલસિંહ, અજીતભાઇ, આસીફભાઇએ તાબડતોડ વાંકાનેર સીટી વિસ્તાર ખુંદીવાળી ગલી ખાચા અવાવરૂ જગ્યાએ શોધખોળ કરતા ૨૫ વારીયા પાછળના ભાગે મોબાઇલ ટાવરના ઓથમા વંડી પાછળ છુપાઇ બેઠેલ ગુમ થયેલ વિધાર્થી (બાળક) મળી આવેલ હતો તે પોલીસ સ્ટેશન લાવી તેમના મા-બાપને સોપતા તેમના મા-બાપ સાથે પોલીસે મીલન કરાવેલ છે જેથી બાળકના પરીવારજનોએ પોલીસનો આભાર માનેલ છે




Latest News