વાંકાનેરના રાતડીયા ગામે જીજ્ઞાશાબેનની હાજરીમાં ગેસના ચૂલા-બાટલાનું વિતરણ
વાંકાનેરના પીઆઇ બી.પી. સોનારાનું આહિર સમાજ દ્વારા કરાયું સન્માન
SHARE
વાંકાનેરના પીઆઇ બી.પી. સોનારાનું આહિર સમાજ દ્વારા કરાયું સન્માન
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેર પોલીસ મથકમાં અગાઉ પી.આઈ.ની ફરજ બજાવી ચૂકેલા બી.પી. સોનારાને વાંકાનેર સી.પી.આઈ.નો ચાર્જ આપવામાં આવતાં આહિર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કડક પોલીસ કર્મી તથા કાયદાનાં પાલન માટે કોઈની પણ શેહશરમ નહીં રાખતા હોવાની છાપ ધરાવતા પીઆઇ બી.પી. સોનારાને ફરી એકવાર વાંકાનેરમાં મૂકવામાં આવ્યા છે ત્યારે વાંકાનેરનાં આહિર સમાજનાં યુવાનો દ્વારા બી.પી. સોનારાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.