મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સવાડી ગામે કર્મભૂમિનું ઋણ અદા કરતો લહેરૂ પરિવાર


SHARE







મોરબી જિલ્લાના સવાડી ગામે કર્મભૂમિનું ઋણ અદા કરતો લહેરૂ પરિવાર

મોરબીના ડો.બી.કે.લહેરૂએ તેઓના પિતા ડો. કે.ટી. લહેરૂ તથા માતા ડો. ભાનુબેન કે. લહેરૂ કે જેઓએ સાવડી ગામે સને ૧૯૬૬ થી ૧૯૭૮ સુધી આરોગ્ય શાખામાં સર્વિસ કરેલ તેમના સ્મરણાર્થે સાવડી ગામે જામનગર મેઇન રોડ ઉપર રૂપિયા ૪.૨૧ લાખના ખર્ચે રજવાડી પ્રવેશ દ્વારનું નિર્માણ કરાવીને ઉદ્ઘાટન કર્યુ હતુ. જેમાં સાવડી ગામના સરપંચ પ્રભાબેન હેમંતભાઈ ભાગીય તથા સમસ્ત ગ્રામજનોએ હાજરી આપેલ તે ઉપરાંત મોરબી બ્રહ્મસમાજના ડો.અનિલભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ, વિનુભાઇ ભટ્ટ, એન.એન.ભટ્ટ, કિશનભાઇ ઉપાધ્યાય, અંતાણીભાઇ , ભુપતભાઇ પંડયા તથા સમસ્ત લહેરૂ પરિવારે હાજરી આપીને ઉદ્ધાટન કર્યુ હતુ.






Latest News