મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબા પણ રાખવામા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો હાજર રહ્યા હતા જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કેબેલા (રં.) ગામે ચારોલા પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું હતું ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે રાસ ગરબા રાખવામા આવ્યા હતા અને ચારોલા પરીવારનું ગત તા.૨૬-૫ ના રોજ સ્નહે મિલન યોજાયુ હતું. જેમાં આગેવાનો દ્રારા સમાજ-પરીવારમાં મોબાઈલનુ દૂષણ અને મોબાઇલ તેમજ ટીવીની બાળકો ઉપર થતી અસર વિષય ઉપર વકતવ્યો આપવામાં આવ્યા હતા. તેમજ સમુહ રાસ ગરબા તથા સ્નહે મિલન કાર્યક્રમથી પરિવારને થતા ફાયદા જેવા મુદદાઓ ઉપર પરિવારના અગ્રણીઓના પ્રવચન યોજાયા હતા.






Latest News