મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ૮.૦૩ લાખના ૪૨ મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત આપ્યા


SHARE







































મોરબી તાલુકા પોલીસે ૮.૦૩ લાખના ૪૨ મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત આપ્યા

મોરબી તાલુકામાંથી જુદાજુદ અરજદારો દ્વારા તેના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોવાની અરજીઓ આપવામાં આવી હતી જેથી કરીને ખોવાયેલ મોબાઈલ ફોનને શોધવા માટે પોલીસ કામ કરી રહી હતી તેવામાં તાલુકા પોલીસે એક કે બે નહીં પરંતુ ૪૨ મોબાઈલ ફોન શોધી કાઢેલ છે અને કુલ મળીને ૮.૦૩ લાખ થી વધુની કિંમતના મોબાઇલ ફોન તેના મૂળ માલિકોને પરત આપવામાં આવેલ છે

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ અને ડીવાયએસપી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટીમ કામ કરી રહી છે અને જુદાજુદા અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા માટે ટીમ કામ કરી રહી હતી તેના પરિણામે જુદીજુદી કંપનીના ૪૨ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ૮,૦,૩,૬૬૦ થાય છે તે પોલીસે શોધી કાઢીને હાલમાં મૂળ માલિકોને પરત કરેલ છે આ કામગીરી મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણાની સૂચના મુજબ શોભનાબેન શામજીભાઇ મેર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી 














Latest News