મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા નંકલંક ધામ મંદિરે દર્શન કરીને મંત્રી બ્રિજેશભાઇએ મહંતના આશીર્વાદ લીધા


SHARE







મોરબીના બગથળા નંકલંક ધામ મંદિરે દર્શન કરીને મંત્રી બ્રિજેશભાઇએ મહંતના આશીર્વાદ લીધા

શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી  હતી. અને નંકલંક ધામના મંહત દામજી ભગતને મંત્રીએ શાલ ઓઢાડી આર્શીવાદ લીધા હતા. ત્યારે મંહતએ પણ મંત્રીને શાલ ઓઢાડી લોકોના વધુને વધુ કામો કરવાના આશીર્વાદ આપ્યા હતા. અને મંત્રી નંકલંક ધામ ખાતે મોરબીના રાજવી વાઘજી ઠાકોરે વર્ષો અગાઉ મંદિરને આપવામાં આવેલ ગીર ગાયના વંશજની જ ગાયોની ગૌ શાળાની મંહત સાથે મુલાકાત લઇ પ્રશંસા વ્યકત કરી હતી.






Latest News