મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે મોરબીના ડી.એન. ઝાલા બીન હરીફ


SHARE













રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે મોરબીના ડી.એન. ઝાલા બીન હરીફ

રાજકોટ એસટી વિભાગની ડીવીઝન ઓફિસ ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી એસટી ડેપોના ડી.એન. ઝાલાને રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના ડીરેક્ટર તરીકે  છેલ્લા ૨૫ વર્ષથી છે અને સતત ચાર વર્ષથી તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે બીન હરીફ વિજેતા બને છે વખતે પણ ડી.એન. ઝાલા રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે બીન હરીફ હતા જેથી મોરબી એસટી ડેપો પરિવાર તરફથી તેઓને અભિનંદન આપવામાં આવેલ છે






Latest News