લોકોસભા ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવનારા સાંસદ વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો
મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી આવકાર્યા: શિક્ષણ કર્યા શરૂ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1718266636.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી આવકાર્યા: શિક્ષણ કર્યા શરૂ
આજથી રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂ થઈ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યા હતા. અને છેલ્લા ઘણા દિવસોથી સૂમસામ શાળાઓના ક્લાસરૂમ આજથી ફરી પાછા બાળકોને કલરવથી ગુંજવા લાગ્યા છે અને કલાસરૂમમાં આવીને વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા લાગ્યા છે. ઉનાળુ વેકેશન આજથી પૃરું થયું છે અને નવા વર્ષનું શિક્ષણ કર્યા આજથી મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યા શરૂ થઈ ગયું છે ત્યારે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોઢા મીઠા કરાવીને શાળામાં આવકારવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, 20 મી એપ્રિલથી ઉનાળુ વેકેશન શરૂ થયું હતું. અને આજથી શાળાઓ શરૂ થતાની સાથે જ શાળાના કેમ્પસ અને કલાસરૂમ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)