મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું
Morbi Today
મોરબીના રફાળેશ્વર પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ પકડાયો
SHARE









મોરબીના રફાળેશ્વર પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ પકડાયો
મોરબી જિલ્લા એલસીબીની ટીમના સંજયભાઇ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે રફાળેશ્વર ભુદેવ પાન નજીકથી અજય જગદીશભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે.રફાળેશ્વર આંબેડકરનગર વાળાની ચોરાઉ બાઈક સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આ બાઈક આરોપીએ બે માસ પહેલા રફાળેશ્વર પ્રાથમીક શાળા પાસેથી ચોરેલ હોવાની કબૂલાત આપેલ છે જેથી પોલીસે ૧૫,૦૦૦ ની કિંમતના બાઈકની સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી આપેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઇ એન.બી.ડાભી અને સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા અને નિર્મળસિંહ જાડેજાએ કરેલ છે.
