વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૪૫૦ થી વધુ સ્થળોએ યોજાયેલા યોગના કાર્યક્રમોમાં અંદાજે ૧.૪૦ લાખ લોકો જોડાયા


SHARE











મોરબી જીલ્લામાં ૪૫૦ થી વધુ સ્થળોએ યોજાયેલા યોગના કાર્યક્રમોમાં અંદાજે ૧.૪૦ લાખ લોકો જોડાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને વર્ષ ૨૦૧૫ માં મંજૂરી મળતા દર વર્ષે  ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને ૧૦માં આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની ‘સ્વયં અને સમાજ માટે યોગ 'ની થીમ  સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તથા મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા. મોરબી જીલ્લામાં ૪૫૦ જેટલા મુખ્ય સ્થળોએ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ૧.૪૦ લાખથી વધુ લોકો જોડાયા હતા અને મોરબી જિલ્લાના ગુજરાત યોગ બોર્ડના કો- ઓર્ડીનેટર વાલજીભાઇ ડાભી અને તેની ટીમે લોકોને યોગ કરાવ્યા હતા




Latest News