મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ બાબતે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ બાબતે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર યુવાને પોતાની દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો જે કેબિનને નડતર રૂપ હોવાથી તેને સાઇડમાં કરવા માટે કહ્યું હતું જે સારું નહિ લગતા યુવાન અને તેના કાકાએ વૃધ્ધને માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધધે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વળતી ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સમાપક્ષેથી મોરબીના અંબીકા રોડ ઉપર માધાપરના ઝાપા પાસે રહેતા અનોપસિહ જોરૂભા જાડેજા (ઉ. ૭૧)દિપાભાઇ તથા તેના કાકા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આરોપી દીપકની ભુદવ પાન નામની દુકાન આવેલ છે અને તેને ફરિયાદીની કેબીનને નડતરરૂપ થાય તે રીતે ફટાકડાના ટેબલ ગોઠવેલ હતા જેથી તે ટેબલ સાઇડમાં રાખવાનું કહ્યું હતું જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો બોલી છાતીને ભાગે મુંઢ માર મારી તેમજ પાઇપ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News