મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE





મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૩૧/૧૦ ના રોજ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરશે જેમાં મીઠાઈ, નમકીન અને ચેવડો રાખવામા આવશે  અને તે ૫૦૦ ગ્રામના ૬૦ થી ૧૨૦ સુધીનો ભાવ રાખવામા આવેલ છે આ મીઠાઈ ફરસાણની ખરીદી માટે એડ્વાન્સ બુકીંગ તા. ૨૩ થી ૨૭ સુધી સાંજે ૬ થી કલાક દરમિયાન કરવી શકશે અને તા ૩૧ ના રોજ લોકોને મીઠાઇ આ ને ફરસાણનું વિતરણ શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ૮ થી ૮ વાગ્યા સુધીમાં કરવામાં આવશે

જે લોકોને રાહતદરે મીઠાઈ-ફરસાણ લેવા હોય તેઓને ગૌતમ કલોથ સ્ટોર્સ(જેઈલ રોડ, શશીભાઈ મહેતા, ૯૮૨૪૬૧૬૦૮૯), શિવ નોવેલ્ટી સ્ટોર્સ (ગ્રીનચોક, કુબેરનાથના નાકે ૯૭૨૭૫૧૫૦૦૧), વિકાસ ઓટો મોબાઈલ (પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, ૯૮૨૫૬ ૪૪૯૯૧), કલાપૂર્ણમ સ્ટોર્સ (બજાર લાઈન, નિસર્ગભાઈ ૯૯૦૯૨ ૧૫૫૨૦), ભાવેશ ટ્રેડર્સ (મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી ૯૪૨૯૦૯૭૭૬૫), રાજ શૃંગાર (ધર્મિલ મહેતા, નવકાર પ્રોવિઝનની બાજુમાં, રવાપર રોડ, ૭૦૪૬૨૦૨૭૯૯), ઓમ શિવ ઝેરોક્ષ (સુપર માર્કેટ, નીતીનભાઈ માકડીયા, ૮૭૫૮૭ ૦૦૩૦૦), પટેલ ઓફસેટ (રામચોક,હર્ષદભાઈ પટેલ, ૯૮૯૮૮૮૬૫૮૫), એમએનજે માર્કેટીંગ (૨૩૪ સ્ટાર આર્કેડ,સ્કાય મોલ સામે,શનાળા રોડ ૮૧૨૮૬૩૮૩૮૦) ખાતે નામ નોધાવી શકે છે.




Latest News