મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિએ વૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન
SHARE









મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિએ વૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન
મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીના તિથિ હોવાથી તેના દીકરા અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભીએ રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને ૫૧૦૦૦ નું દાન અર્પણ કર્યું હતું અને તેમણે જણાવ્યુ હતું કે, સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા વૃદ્ધોના ભોજન માટે આ સહાય ટ્રસ્ટમાં તેઓએ જમા કરવી છે અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધો કે જેમાં ઘણા તો પથરવી વશ છે તેઓને કાળજી સાથે રાખવામા આવે છે જેથી આ આ ટ્રસ્ટની કામગીરી જોઈને તેઓએ પોતાના પિતાની સ્મૃતિમાં સંસ્થાને દાન આપેલ છે અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
