હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરવા અજય લોરીયાની ટીમે ૧૧.૨૬ લાખ એકત્રિત કર્યા


SHARE

















મોરબીમાં શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરવા અજય લોરીયાની ટીમે ૧૧.૨૬ લાખ એકત્રિત કર્યા

થોડા સમય પહેલા જમ્મુ - કસમીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ ૩, ઉત્તરપ્રદેશ ૧, કેરળ ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશ ભક્ત અને સેવાના  ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતા રામ ચોકમાં ફંડ એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને બે દિવસમાં અજય લોરીયા અને તેની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હોવાનું અજયભાઈએ જણાવ્યુ છે અને આ રકમ શહીદ જવાનોના પરોવરજનોને પહોંચાડવામાં આવશે તેવું તેઓએ જણાવ્યુ છે

શહીદોના પરિવારને મદદરૂપ બનનારા શ્રેષ્ઠીઓ

1) 21000- પ્રમોદભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ)

2) 21000- અનિલભાઈ સુરાણી (L ગ્રુપ )

3)21000-વિશાલભાઈ ઘોડાસરા (પ્રમુખ મોરબી જીલ્લા યુવા ભાજપ )

4)25000- શ્રી ગીરીશભાઈ સરૈયા સાહેબ (ચીફ ઓફીસર મોરબી નગરપાલિકા)

5)21000- જયેશભાઇ પાડલીયા (કેરમિયા વિટ્રિફાઇડ)

6) 21000- અજયભાઇ લોરીયા (ચેરમેન શ્રી જિલ્લા પંચાયત )

7)11000- સતિષભાઈ બોપાલીયા (સોલોગ્રેસ વિટ્રિફાઇ)

8)11000- પ્રભુભાઈ માવજીભાઈ કાસુન્દ્રા(કોરલ ગ્રુપ)

9)11000- જગદીશભાઈ મગનભાઈ એરવાડીયા (ટીકર)

10)11000- જીતુભાઇ એરવાડીયા ( સ્પાઇસ સિરામિક )

11)11000- દિલીપભાઈ આદ્રોજા (મેટ્રો ગ્રુપ)

12)11000-શેખરભાઈ આદ્રોજા (ઈડન ગાર્ડન ગ્રુપ)

13)11000- રાજુભાઈ ધમાસણા (ઈડન હિલ્સ ગ્રુપ)

14) 11000- અરવિંદભાઈ પનારા ( સેનવીસ સિરામિક )

15)11000-નિલેશભાઈ દેસાઈ (લેનફોર્ડ સિરામિક)

16)11000- ડી.બી ભાઈ લોરીયા (લોરિઆન્સ સિરામિક)

17)11000- સંજયભાઈ આદ્રોજા (રૂપમ)

18)11000-દિનેશભાઇ મહેતા (ડી મહેતા)

19)11000- દશુભા ઝાલા (અદેપરવાળા)

20)11000- સંજયભાઈ રાજા(ફોરમ ક્લોક)

21)11000- આશિષભાઇ ઠોરીયા (બિલ્ડર)

22)11000- રાજનભાઈ વ્યાસ (બીલ્ડર)

23)11000- રવિભાઇ ભાઈ કોરડીયા (મિલેનિયમ ટાઇલ્સ)

24)11000- મુકેશભાઈ કુંડારીયા (પ્રમુખ શ્રી વિટ્રિફાઇડ એસો)

25)11000- અજયભાઇ ગોપાણી (એક્સપર્ટ સિરામિક)

26)11000- સંદીપભાઈ કાલરીયા (રોહિશાળા વાળા)

27)5100- જીતુભાઇ બાવરવા (ઝીલટોપ ગ્રુપ)

28)5100- જીગ્નેશભાઈ અઘારા(અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ)

29)6000- ભુપેશભાઈ અમૃતિયા

30)5100- મેહુલભાઈ ભટાસણા(મેહુલ સ્ટુડિયો)

31)5100- નિલેશભાઈ દેથરીયા ( N t સ્ટુડિયો )

32)5100- નવનિતભાઈ કુંડારીયા (બહુચર ઓઇલ મીલ )

33)5100- વિનોદભાઈ કડીવાર (રામેષ્ટ ગ્રુપ)

34)5100- યોગેશભાઈ ચંદ્રાલા (બાલાજી લેસર)

35)5100- પરેશભાઈ ભાઈ કાસુન્દ્રા ( જય ટેલિકો)

36)2100- કુલદીપ ભાઈ વાઘડિયા

37)11000- બ્રિજેશભાઈ જેઠલોજા

38)5100- સંદીપભાઈ દેત્રોજા

39)11000- માન્વેન્દ્રસિહ જાડેજા (ભારત ટ્રાન્સપોર્ટ)

40)11000- અશોકભાઈ પવાર (સિદ્ધિ મિનરલ)

41)11000- મૌલિકભાઈ કાલરીયા (સન વર્લ્ડ વિટ્રિફાઇડ)

42)11000- સાગરભાઈ આદ્રોજા

43)11000- જયેશભાઇ રંગપરીયા (L ગ્રુપ)

44)5100- મુકેશભાઈ રામાણી (ડેલ્ટા સ્ટોન)

45)11000- હરેશભાઇ કગથરા (સ્કાયટચ વિટ્રિફાઇડ)

46)11000- જલારામ ભરોસે

47)11000- પ્રશાંતભાઈ મનસુખભાઇ કુંડારીયા

48)11000- લકી જયસુખભાઇ દેસાઈ

49)5100- સંજયભાઈ ધોળકિયા

50) 11000- દેવેન્દ્ર સિંહ ચુડાસમા(રાજદીપ ગ્રુપ)




Latest News