મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો


SHARE









મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો હતો. જેમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી. દેવધરા, ડીજીપી વિજયભાઈ જાની, એડવોકેટ રાજુભાઈ પાટડીયા અને બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ  અગેચાણિયા દ્વારા નવા કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ સેમિનારમા સરકારી સહિતના તમામ સીનિયર અને જૂનિયર વકીલો હાજર હતા. આ સેમિનાર ને સફળ બનાવવામા  બારના પ્રમુખ દિલીપભાઈ, સેક્રેટરી વિજયભાઇ, ટી.બી. દોશી, ઉદયસિંહ જાડેજા અને કારોબારી સભ્યએ જહેમત ઉઠાવેલ હતી.




Latest News