મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીના જન્મદિવસે બ્લડ ડોનેસન કેમ્પ યોજાયો


SHARE









મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીના જન્મદિવસે બ્લડ ડોનેસન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાનો આજે જન્મદિવસ છે જેથી કરીને મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા સહિત મોરબી જિલ્લા ભાજપ, શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદેદારો અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News