મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

વાઇબ્રન્ટ સમીટના 20 વર્ષ થતાં ભારત સરકારે બહાર પડેલ રૂપિયા 20 નો પહેલો સિક્કો મોરબીમાં


SHARE









વાઇબ્રન્ટ સમીટના 20 વર્ષ થતાં ભારત સરકારે બહાર પડેલ રૂપિયા 20 નો પહેલો સિક્કો મોરબીમાં

મોરબીના યુવા વકીલના મતે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રીમદ રાજચંદ્રજી મહારાજ અને મહાત્મા ગાંધીના સંદર્ભમાં બહાર આવી છે, જેમાં ભારત સરકાર દ્વારા સમયાંતરે સાબરમતી દાંડી કૂચ અને ગાંધીજી પર વિભન્ન દેશના તમામ સિક્કાઓ અને નોટો પર ગુજરાતનું પ્રતિનિધિત્વ છે, પરંતુ વિશ્વનો એકમાત્ર સિક્કો કે જેના પર “ગુજરાત” લખાયેલું છે તેવો પહેલો સિક્કો વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2024 નો સ્મારક સિક્કો છે અને વાઇબ્રન્ટ સમીટ 2024 ને 20 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવેલ છે, આ સિક્કો વીસ રૂપિયાનો છે અને પીએમ મોદીએ લોન્ચ કર્યો હતો. તે પહેલો સિક્કો ગુજરાતના મોરબીના રહેવાસી વકીલ મિતેશભાઈ દવેના સંગ્રહમાં સામેલ થયેલ છે




Latest News