મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલથી બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં કાલથી બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા કેમ્પ યોજાશે

મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા પાલિકા કચેરીની બાજુમાં આવેલ ટાઉન હોલ ખાતે કાલે  તા. ૨૮/૧૦ અને ૨૯/૧૦ ના રોજ બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નાખવા તેમજ મોબાઇલ નંબર બદલવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 મોરબીમાં આધાર કાર્ડધારકોને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાનો હોય અથવા કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવાના હોયતે લોકો માટે મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે કાલથી બે દિવસ રોજ સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આધાર કાર્ડધારકોએ પોતે આધાર કાર્ડ અને ઓટીપી માટે મોબાઈલ સાથે હાજર રહેવાનું રહેશે અને આ કામગીરીની ફી પેટે કાર્ડ ધારકે રૂપિયા ૫૦ આપવાના રહેશે તેવું મોરબી પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે






Latest News