વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતનાએ પ્રધાનમંત્રીને રૂબરૂ અભિનંદન પાઠવ્યા


SHARE













મોરબીના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતનાએ પ્રધાનમંત્રીને રૂબરૂ અભિનંદન પાઠવ્યા

દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પદભાર સંભાળ્યો છે ત્યાર બાદ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જીલા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને હળવદના ભાજપના આગેવાન અજયભાઈ રાવલ સહિતના દિલ્હી પહોચ્યા હતા અને ત્રીજી વખત ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ વિષે પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.






Latest News