વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો જ્ઞાનસેતુ સ્કોલરશિપની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE













મોરબીના નાનીવાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો જ્ઞાનસેતુ સ્કોલરશિપની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય સરકાર દ્વારા ધો. 5 માં વર્ષ 23-24 માં ભણતા વિદ્યાર્થીઓની જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં નાનીવાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અને શાળાના 14 વિદ્યાર્થીઓનો મેરિટમાં આવ્યા છે.

નાની વાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રેય, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ 14 બાળકોનો મેરીટમાં સમાવેશ થયેલ છે. જેથી સફળ થયેલ બાળકોને શિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાએ અભિનંદન આપવામાં આવ્યા હતા.






Latest News