માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવા મકનસર-નાના દહિંસરામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ 


SHARE











મોરબી જિલ્લાના નવા મકનસર-નાના દહિંસરામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ 

 મોરબી તાલુકાની નવા મકનસર પ્રાથમિક શાળામાં તેમજ શ્રી એમ.જે.ભાલોડીયા પ્રા.શાળા, નાના દહીંસરા ખાતે સરકારના હર ઘર તિરંગા અભિયાન વિવિધ આયોજનો ગોઠવી અંતર્ગત અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા અને દેશ ભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થિઓને દેશ માટે તેમજ નાગરિકો માટે રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને રંગોળી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં સારી શ્રેષ્ઠ કૃતિઓને બનાવનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




Latest News