માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીકના નાની વાવડી ગામે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE











મોરબી નજીકના નાની વાવડી ગામે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હજારોની સંખ્યામાં ભાવિકો ત્યાં આવ્યા હતા ત્યારે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડીના મેમ્બર દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવ્યુ હતું કે, લોકોની આસ્થા અને આરાધનાને ધ્યાને લઈ દૂર દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓના આરામ માટે તેમજ નાસ્તા માટે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.




Latest News