મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે

મોરબીની મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં 15મી ઓગસ્ટના દિવસે દેશભક્તિના ગીતના સંગીતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.

મોરબીના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તથા મોરબીના શનાળા રોડ પાસે આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ તથા મોરબીના સ્વઆંગન ક્લબ દ્વારા આગામી તા. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાત્રે 8 થી 11 સુધી શહીદ વીરો, દેશભક્તો અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના સાર્વજનિક મેદાનમાં રાખવામા આવેલ છે ત્યારે અધ્યક્ષસ્થાને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેશે. અને મોરબીના લોકોને આવવા માટે આયોજકે આમંત્રણ આપેલ છે.






Latest News