મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના સાંસદ તરફથી સરહદે રક્ષા બંધનની ઉજવણી કરાઇ


SHARE









કચ્છ-મોરબીના સાંસદ તરફથી સરહદે રક્ષા બંધનની ઉજવણી કરાઇ

દર વર્ષની જેમ રક્ષા બંધન તહેવારની વિવિધ સરહદી ચેક પોસ્ટ ઉપર ઉજવણી કરતા સાંસદ તરફથી આ વખતે અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરીયામાં સેવા આપતા જવાનોને રાખડી બાંધી મીઠું મોઢું કરાવીને ઉત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું. 

સરહદના જવાનોને રક્ષા સ્વરૂપ રાખડી બાધવા સાંસદ, લોક પ્રતિનિધીઓ અબડાસા ભાજપા મંડલ, કચ્છ જીલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી. એમ હાઈસ્કુલ, ગામ બીદડા, તાલુકો માંડવીની વિધાર્થીનીઓ તથા અન્ય વિવિધ સંસ્થાઓની બહેનો સરહદના સંત્રીઓને રાખડી બાંધી વતનથી દુર આપણી અને માં ભોમ ની રક્ષા કરતા વિર જવાનોને પ્રેમ અને આશિષ આપશે.




Latest News