મોરબી લાયન્સ ક્લબ દ્વારા આંતરરાષ્ટિય લેવલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા યોજાય
Morbi Today
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ
SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી.પટેલ કોલેજમા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને કલાત્મક રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા કોલેજના વિર્ધાથીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કોલેજના વિર્ધાથીનઓએ સાપ્રંત મુદાઓ અને જન જાગૃતી અંતર્ગત અવનવી કલાત્મક રંગોળી તૈયાર કરી હતી, જેમા પ્રથમ ક્રમે વારનેશીયા જાનકી (B.Com Sem-1), બીજા ક્રમે સોરીયા દીશા અને ધોડાસરા સપના (B.Com Sem-5) ત્રીજા ક્રમે ચંદારાણા બંસી (B.Com Sem-3) તથા ચોથા ક્રમે ચબાડ કુલદીપ અને વિડજા દિપ વિજેતા બનેલ છે આ તકે તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા , સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
