મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

સાથી હાથ બઢાના: મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા રાહત રસોડું ચાલુ


SHARE

















સાથી હાથ બઢાના: મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા રાહત રસોડું ચાલુ

મોરબીમાં ભારે વરસાદ ના કારણે તારાજી સરજાયી છે ત્યારે વધુ વરસાદ ના કારણે મોરબી ના ડેમ ના ૩૦ જેટલા પાટીયા ખોલવા મા આવતા નીચાણવાળા વિસ્તાર ના લોકો ને સરકાર દ્રારા સ્થળાંતર કરવા માં આવેલ છે ત્યારે સ્થળાંતર કરેલા લોકો ને જમવાનું અને સવારે નાસ્તા માટે નાં ફુડપેકેટ આપવા માટે રાહત નું રસોડું ચાલું કરી દેવામાં આવ્યું છે.

ઈન્ડીયન લાયન્સ ક્લબનાં પ્રમુખ રૂચિરભાઈ કારીયાએ માહીતી આપતાં જણાવ્યું છે કે આ રસોડું અમે અમારા ધરે જ ચાલુ કરેલ છે અને તંત્ર ની સુચના મુજબ જ અથવા તંત્રે ને જ રાહત માટેના ફુડ પેકેટ આપશે જેથી કરી યોગ્ય જરુરીયાત વાળા લોકો ને સીધા જ આ ફુડ પેકેટ મળી રહે અને ક્યા વિસ્તારમા જમાડવાં જાવ તે પણ તંત્રની સુચના મુજબ જ જમાડવા જશે વધુ આગામી દીવસોમા જ્યાં જ્યાં જરુર જણાય ત્યાં ફુડ પેકેટ અને જમવાનું પહોંચાડવા મોરબી ઈન્યન લાયન્સ ક્લબ હર હમેશાં તૈયાર છે.




Latest News