મોરબી જીલ્લામાં કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા-સુરક્ષા માટે લીધા શપથ
મોરબીમાં છ કલાકે યાર્ડમાં લાગેલી આગ કાબુમાં આવી: મોટું નુકશાન
SHARE
મોરબીમાં છ કલાકે યાર્ડમાં લાગેલી આગ કાબુમાં આવી: મોટું નુકશાન
મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી હતી જેના કાબુમાં લેવા માટે પાલિકાના ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને કપાસના સેડમાં આગ લાગતાં કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જો કે, પાલિકાના ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા ૨૦ ગાડી પાણી આગા ઉપર ઠાલવી દેવામાં આવ્યું ત્યારે હાલમાં આગ કાબુમાં આવી છે અને હાલમાં આગ તો કાબૂમાં આવી ગયેલ છે જો કે, આ આગના લીધે યાર્ડમાં સવા કરોડથી વધુ નો કપાસ બળી ગયો છે અને સેડ સહિત અન્ય પણ નુકશાન થયું છે