મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો


SHARE











મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો

રાષ્ટ્રીય શિક્ષકદિને વક્તૃત્વ સ્પર્ધાનું "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે આયોજન કરેલ હતું જેમાં જુદી જુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં દેત્રોજા નિયતી મેહુલભાઈ (નાલંદા વિદ્યાલય વિરપર), પરમાર હેન્સી દિલીપભાઈ (માધાપર વાડી પ્રા. શાળા) ભૂંભરીયા  જાનવી દેવરાજભાઈ (શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી), પરમાર મયુર ભરતભાઈ (યોગી વિધાલય મોરબી) અને ઉઠમણાં નાઝમિન અબ્બાસભાઈ (શ્રીમતી. આર. ઓ પટેલ વુમન્સ બી એડ. કોલેજ  મોરબી) વિજેતા થયેલ છે.






Latest News