મોરબી સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે !: છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો
મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં ગણેશ વિસર્જન-ઇદે મિલાદના તહેવાર નિમિતે બેઠક યોજાઇ
SHARE
મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં ગણેશ વિસર્જન-ઇદે મિલાદના તહેવાર નિમિતે બેઠક યોજાઇ
આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારને ધ્યાને રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા, મોરબી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા, એસઓજી પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના અધિકારીઓ અને ગણેશ મહોત્સવ તેમજ ઇદે મિલાદની ઉજવણીનું આયોજન કરતા આયોજકો તેમજ હિન્દૂ- મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પર્વોની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ એસપીની હાજરીમાં મોરબીમાં ફૂટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું.