મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

ટંકારામાં બલરામ જયંતીની ભારતીય કિસાન સંઘ દ્વારા ઉજવણી કરાઈ


SHARE













ટંકારામાં બલરામ જયંતીની ભારતીય કિસાન સંઘ દ્વારા ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતીની યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોના પાલનહાર ભગવાન બલરામજીની જયંતી નિમિત્તે ટંકારાની લતીપર ચોકડી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સહકારીતા સેલના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલ પટેલ, આશિષ કગથળા, પિયુષ કોરિંગા, નાનજીભાઈ મેરજા, કાનાભાઈ ત્રિવેદી, મનસુખભાઈ દેત્રોજા, યોગીરાજસિંહ જાડેજા, ભૂપતભાઈ કુકડિયા ઉપસ્થિત રહ્યા હતા. અને ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય મનીષ શર્માના જણાવ્યા મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતી ઊજવવામાં આવે છે.




Latest News