મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: નેશનલ રૂરલ આઇટી કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો


SHARE







મોરબી: નેશનલ રૂરલ આઇટી કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો

કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓના ધોરણ 8 થી 12નાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ પર સિલેક્ટ થઈ હવે ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્પર્ધામાં ભાગ લેશે. આ કવીઝ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ બાવરવા સાર્થક, રૈયાણી આયુષ, તેમજ પરમાર રાજેશને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ આચાર્ય રાવલ યતીનભાઈ અભિનંદન પાઠવે છે.




Latest News