મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE









વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર હોસ્પિટલ અને એનસીડી સેલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા વિભાગના ડોકટર દ્વારા સેવા આપવામાં આવી હતી અને વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લગભગ દોઢસો કરતાં વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તેની સાથોસાથ આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ, વૃદ્ધના ઉંમરના દાખલાનો કેમ્પ, કોરોના વેક્સિન કેમ્પ, કોરોના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં આવેલા લોકોને મતદાર યાદી સુધારણા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેવું આ કેમ્પમાં આયોજકો પાસેથી જાણવા મળેલ છે




Latest News