મોરબીમાં કોંગ્રેસ દ્વારા ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી-સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર હોસ્પિટલ અને એનસીડી સેલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા વિભાગના ડોકટર દ્વારા સેવા આપવામાં આવી હતી અને વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લગભગ દોઢસો કરતાં વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તેની સાથોસાથ આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ, વૃદ્ધના ઉંમરના દાખલાનો કેમ્પ, કોરોના વેક્સિન કેમ્પ, કોરોના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં આવેલા લોકોને મતદાર યાદી સુધારણા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેવું આ કેમ્પમાં આયોજકો પાસેથી જાણવા મળેલ છે