હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા નજીક આવેલ ઓસેમ સ્કૂલ ખાતે પ્રિ-સ્કુલથી લઇને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઈ


SHARE











મોરબીના સનાળા નજીક આવેલ ઓસેમ સ્કૂલ ખાતે પ્રિ-સ્કુલથી લઇને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઈ

મોરબીના સનાળા ગામથી આગળના ભાગમાં રાજકોટ રોડ ઉપર નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસે આવેલ ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ (ઓસેમ) ખાતે પ્રિ-નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઓમ શાંતિ જીએસઇબી તથા સીબીએસસી ના વિદ્યાર્થીઓ તેમજ ઓસેમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. દર વર્ષે ઓસેમના વિદ્યાર્થીઓ માટે થઈને નવરાત્રિ મહોત્સવ પહેલા પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ પ્રિ- નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રિ-સ્કૂલથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ તકે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિતા લોકો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વેલ્ડ ડ્રેસ, વેલ સ્ટાઈલ, પ્રિન્સ અને પ્રિન્સેસ વગેરે જેવા ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુમંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News