મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાંથી છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો


SHARE









મોરબીમાંથી છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, બળદેવભાઇ વનાણીને ખાનગીરાહે હકિકત મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ-૪૨૦, ૩૭૯, ૧૨૦ બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો હાલે મોરબી વીસીફાટક પાસે ઉભેલ છે જેથી ચોકકસ હકિકત મળતા ત્યાં જઈને આ ગુનાના કામે નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો મળી આવેલ હતો જેથી કરીને તેને હસ્તગત કરેલ છે અને આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોપવામાં આવેલ છે.




Latest News