મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો
બ્રાન્ડેડ સેલ છેલ્લા 3 દિવસ: કપડા અને શૂઝના નવા કલેક્શન ઉપર ડિસ્કાઉન્ટમાં દિવાળી ધમાકા ઓફર
SHARE
બ્રાન્ડેડ સેલ છેલ્લા 3 દિવસ: કપડા અને શૂઝના નવા કલેક્શન ઉપર ડિસ્કાઉન્ટમાં દિવાળી ધમાકા ઓફર
સૂઝ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક શોર્ટ રૂ. 199માં 1 નંગ અને રૂ. 499માં 3 નંગ તથા રૂ. 999માં 7 નંગ

મોરબીના ઉમા હોલમાં બિગ દિવાલી સેલ બ્રાન્ડેડ સેલ આવેલ છે જેમાં અનેક વસ્તુઓનું એકદમ નવુ કલેક્શન છે અને દિવાળીના તહેવારને લઈને આ વસ્તુઓ ઉપર ભારેખમ ડિસ્કાઉન્ટ પના આપવામાં આવ્યું છે જેથી કરીને આ દિવાળી માટે કપડાં કે બુટની ખરીદી કરતાં પહેલા એક વખત ગ્રાહકોને અચૂક બ્રાન્ડેડ સેલની મુલાકાત લેવી જોઈએ અને સેલનો લાભ લેવો જોઈએ આ સેલ મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધી ચાલુ રહેવાનો છે

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે ઉમા હોલમાં બિગ દિવાલી સેલ શરૂ થયો છે. જે કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિત કરી આપે તો તેઓને 10,000નું ઇનામ આપવામાં આવશે. સેલમાં રેયમન્ડ , કલર પ્લસ, યુએસ પોલો, લિલેન ક્લબ, લીવાઈસ, પેપે સ્પાયકર, એરો, એટીટ્યુડ, પુમા રીબોક, શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ, શોટ્સ, ટ્રેક જોગર્સ અને ઘણું બધુ ડિસ્કાઉન્ટમા મળશે. માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ ટી શર્ટ, શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 1 નંગ માત્ર 199માં 3 નંગ 499 અને 7 નંગ 999 મળશે.

આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, કેટરપિલર, યુ એસ પોલો ઍરો ફલાયાઇંગ મશીન શુઝ ઉપર 40થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ વિગત માટે મો.નં.9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે












