મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતિ ઉજવાઇ


SHARE







મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતિ ઉજવાઇ

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ  ગેડીયા,  મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના માર્ગદર્શન હેઠળ  મહર્ષિ ઋષિ વાલ્મીકિની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ  બાબુભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી  બળવંતભાઇ,  ઉપપ્રમુખ દિપકભાઇ  ચૌહાણ, પૂર્વ કાઉન્સિલ ભાનુબેન  નગવાડીયા, નિલેશભાઈ સોલંકી,  મોરબી શહેર  પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, સુભાષભાઈ  પૂરબિયા, મનોજભાઈ  સોલંકી, નટુભાઈ  ચૌહાણ અને બહોળી  સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા




Latest News