મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો વાધડીયા પરિવાર


SHARE













મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો વાધડીયા પરિવાર

મોરબીના સ્વ.સુરેશભાઈ વાધડીયાની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ધર્મપત્નિ ગં.સ્વ. શારદાબેન વાધડીયા, પુત્ર મનિષભાઈ વાધડીયા, ભત્રીજા સંજયભાઈ વાધડીયા (અલગારી), ભાણેજ અક્ષયભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ સહીતના હાજર હતા અને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News