ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત


SHARE







મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત

નુતનવર્ષા અભિવાદન અર્થે મંત્રી શ્રમ અને રોજગાર, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ, પંચાયત ગુજરાત સરકાર ગાંધીનગર  તેમજ આપણાં લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સર્કિટ હાઉસ મોરબી ખાતે મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં મણિલાલ સરડવા પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જયેશ ક્લોલા ઉપ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ , ભાવેશ કૈલા મહામંત્રી મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ લાલજીભાઈ કકાસણિયા કોષાધ્યક્ષ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ફાલ્ગુન કાલરીયા શિક્ષક અમરાપર હાજર રહ્યા હતા જેમાં નીચે મુજબના પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી.

1) નવી પેંશન યોજનાના સ્થાને જૂની પેંશન યોજના શરૂ કરાવવી

2) લાંબા સમયથી મોરબી જિલ્લા ના શિક્ષકોના G.P.F. ખાતા રાજકોટ ખાતે કાર્યરત છે તે મોરબી શરૂ કરવા બાબત અગાઉ કરેલ રજુઆત યાદ કરાવી

બંને બાબત માટે માનનીય મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે જેમાં G.P.F. ખાતાની કાર્યવાહી કરી પ્રકરણ હાલ રાજકોટ એ.જી.ઓફીસ સુધી એ પહોંચાડી દીધેલ છે ઝડપથી મોરબી ટ્રાન્સફર થાય તે બાબતની સૂચના આપેલ છે.  આપણા લોક લાડીલા બ્રીજેશ મેરજાનો શિક્ષક પરિવાર મોરબી વતી ખૂબ ખૂબ આભાર.

મોરબી વકીલમિત્રો જોગ 

મોરબી બાર એસોસિયેશન ના તમામ વકીલશ્રીઓને જણાવવાનું કે, સંવત ૨૦૭૮ ના આગમન સાથે તા. ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરેલ હોય, દરેક વકીલઓએ સમયસર સવારે ૧૦:૩૦ કલાકે હાજર રહેવા આથી મોરબી બાર એસોસિયેશન ના તમામ હોદ્દેદારો વતી નિમંત્રણ આપવામાં આવે છે.
સ્થળ: બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી.
આયોજક:- પ્રમુખ ડી. આર. અગેચણિયા
નિમંત્રક:- સેક્રેટરી એમ. એચ. દવે. તથા તમામ હોદ્દેદારો






Latest News