તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં સ્લમ વિસ્તારોમાં દાતાઓના સહયોગથી મિઠાઇનું વિતરણ


SHARE











<p>&lt;p&gt;&lt;big&gt;&lt;span style=&quot;color:#ff0000&quot;&gt;&lt;strong&gt;હળવદમાં સ્લમ વિસ્તારમાં મીઠાઈ બોક્સનું વિતરણ&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/big&gt;&lt;/p&gt; &lt;p&gt;ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી સ્લમ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને અને રોડ પર મુજર વર્ગ લોકોને અને વિધવા બહેનોને અને મજૂરી કરતા લોકોને વિનામૂલ્યે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું.ગ્રુપ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે છે.લોકો પોતાના માટે તો દિવાળીમાં અવનવી વસ્તુઓ ખરીદે છે પણ આવા લોકો માટે કોણ આગળ આવે ? ગ્રુપના સભ્યોએ પરોપકારની ભાવનનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંદાજિત 160 પરિવારોને ડોર ટુ ડોર અને રોડ પર મજુર વર્ગ દેખાતા લોકો ને વિધવા બહેનોને મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા.મીઠાઈના પેકેટ મેળવીને તમામ નાના-મોટા, અબાલ-વૃદ્ધ સૌના ચહેરા પર સ્પષ્ટ આનંદ જોઈ શકાય છે. આ લોકોના ચહેરા પરનો આનંદ જોઇને ગ્રુપના સભ્યોએ ખરા અર્થમાં દિવાળીની ઉજવણી કરી.&lt;/p&gt; &lt;p&gt;&lt;span style=&quot;color:#ff0000&quot;&gt;&lt;strong&gt;ડોનેશન આપનાર દાતાઓ&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;50 મિઠાઇ બોક્સ (રાજેશભાઇ રમેશભાઇ રબારી વેગડવાવ)&lt;br /&gt; 45 મીઠાઈ બોક્સ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ ના સભ્યો તરફથી&lt;br /&gt; 25 મિઠાઇ બોક્સ દેવાભાઇ ખોડાભાઇ કવાડીયા&lt;br /&gt; 20 મિઠાઇ બોક્સ સંજયભાઇ સોમાભાઇ સનુરા&lt;br /&gt; 10 બોક્સ અશોકભાઇ પરમાર રિધમ ટ્રેલર&lt;br /&gt; 10 રામભરોસે&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;span style=&quot;color:#ff0000&quot;&gt;&lt;strong&gt;સફાઇકર્મીઓને&amp;nbsp; વિનામૂલ્યે&amp;nbsp; મીઠાઈના બોક્સ વિતરણ&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;&amp;nbsp;ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી અકલ્પનીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો. હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને મીઠાઈના અંદાજિત 70 બોક્સ આપવામાં આવ્યા. ખરા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનાર સફાઇકર્મીઓને દિવાળીપર્વ નિમિત્તે મીઠાઈના બોક્સ આપીને પ્રોત્સાહિત કરીને ગ્રુપના સભ્યોએ ભગીરથ કાર્ય કર્યું છે. સફાઇ કર્મીઓ આપણા શહેરને સ્વચ્છ અને રળિયામણું રાખે છે દિવાળી પર્વ નિમિત્તે તેમને પ્રોત્સાહિત કરીને ગ્રુપ ના સભ્યોએ નાના માણસોની કદર કરી છે. લોકોએ સફાઇ કર્મીઓ સાથે ક્યારેય ઓરમાયુ વર્તન ન કરવું જોઈએ. સફાઇ કર્મીઓ સાથે શહેરના દરેક લોકોએ માનવીય અભિગમ રાખવો જોઈએ. મીઠાઈના બોક્સ મેળવીને દરેકના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ.&lt;/p&gt; &lt;p&gt;&lt;span style=&quot;color:#ff0000&quot;&gt;&lt;strong&gt;મીઠાઈ બોક્સ આપનાર દાનેશ્વરી દાતાઓ&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;30 બોક્સ મિઠાઇ સ્વ.પુષ્પાબેન લક્ષ્મીચંદ સોની ટીકર વારા&amp;nbsp;&lt;br /&gt; 20 બોક્સ મિઠાઇ નીંલકઠ આંખ હોસ્પિટલ હળવદ&amp;nbsp;&lt;br /&gt; 15 બોક્સ મિઠાઇ દિનેશ ઘનશ્યામભાઇ ચાવડા&lt;br /&gt; 5 બોક્સ ઓવીસ પટેલ વેલકન શુજ હળવદ&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;આયોજકોએ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.&lt;/p&gt;</p>






Latest News