ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા


SHARE







મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયા ગાંઘીનગર ખાતે વર્તમાન પરિસ્થિતીમા તાત્કાલીક અસરથી વારંવાર વઘતા ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા  પડતી તકલીફો માટે યોગ્ય  કરવા નાણાખાતુ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ના કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇને મળ્યા હતા અને તેઓની સાથે લાંબી ચર્ચા કરી હતી અને ત્યારે કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇગેસ કંપનીના અઘિકારી સાથે આવતા અઠવાડીયામા મીટીંગનુ આયોજન કરીને યોગ્ય કરવા ખાતરી આપેલ હતી અને ઉધોગોના બીજા પ્રશ્નો માટે પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ હતો

તેમજ મોરબીના ઔધોગિક રોડ રસ્તા માટે સર્વે કરવામા આવેલ તેમા તાત્કાલિક પ્રોજેક્ટ આગળ વધે તે માટે અને વાયબ્રન્ટ ગુજરાતમા સિરામીકનુ પેવેલીયન બને તે માટે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયા મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મીટીગ કરી હતી અને જોડાયેલ હતા.






Latest News