ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા આર્મી ગ્રુપના સભ્યે રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો


SHARE







મોરબીમાં યુવા આર્મી ગ્રુપના સભ્યે રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો

“હેન્ડ ટુ હેન્ડ” બ્લડ ડોનેશનના ધ્યેય થકી મોરબી જિલ્લામાં દિવસ હોય કે રાત ૨૪ કલાક ઇમરજન્સી રક્ત માટે હંમેશા યુવા આર્મી ગ્રુપ ખડેપગે રહે છે. અને જરૂરિયાતમંદ દર્દીને રક્ત પુરૂ પાડીને માનવતા મહેકાવી રહ્યું છે. ત્યારે મોરબીના યુવા આર્મી ગ્રુપમાં જોડાયેલ યુવાને જન્મદિવસની ખરા અર્થેમાં સાર્થક ઉજવણી કરી છે. ત્યારે મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્ય નિહારભાઈ જીતેન્દ્રભાઇ દવેનો જન્મદિન હોય પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવવા બદલ યુવા આર્મી ગ્રુપે તેઓના કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.






Latest News