મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા ૧૨.૧૯ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ


SHARE













મોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા ૧૨.૧૯ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા રૂા. ૧૨,૧૯,૭૪૮ ની વળતર પેટે ચુકવવા નામદાર મોરબી કોર્ટે હુકમ કર્યો છે.મોરબીની એરા પ્લાસ્ટ કંપની પાસેથી ભાવનગરના વેપારી જલારામ પ્લાસ્ટીકના પ્રોપરાઈટરએ માલ લઈ તેના બદલામાં ચેક આપ્યો હતો.જે ચેક રીર્ટન થતા ફરીયાદી કંપની દ્રારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂા.૧૨,૧૯,૭૪૮ ની રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે.તથા આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે.જે કેસમાં ફરીયાદીના તરફે વકીલ તરીકે યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા, પિયુશ કોરીંગા તથા સુરેશ વાધાણી રોકાયેલ હતા








Latest News