મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૮ દ્વારા મહિલાની તાત્કાલિક સારવાર કરીને જીવ બચાવાયો


SHARE







મોરબીમાં ૧૦૮ દ્વારા મહિલાની તાત્કાલિક સારવાર કરીને જીવ બચાવાયો

મોરબી ૧૦૮ માં ગઈકાલ તા.૨૫ ના રાત્રિના ૧૧ વાગ્યે કોલ આવ્યો હતો જેમાં મકનસર ગામે માટેલ રોડ ઉપર એક ૩૦ વર્ષના મહિલાની તબિયત ખરાબ હોવાની માહિતી મળી હતી.જેથી ત્યાં પહોંચીને તપાસ કરતા ત્યાં  માટેલ રોડ ઉપર ચનકીદેવી નામના એક મહિલાની તબીયત બરોબર ન હતી.તેણીએ કોઈ દવા લઈ લેતા વજાઇનલ બ્લીડીંગ ચાલુ થઈ ગયું હતું.જેથી તેમની તબિયત બગડતા ૧૦૮ માં કોલ કરેલ ડો.રૂદ્રેશ ના માર્ગદર્શન હેઠળ ઇએમટી પ્રવિણભાઇ મેર અને પાઇલોટ રણજીતભાઈ વાઘેલાએ આ બહેનને  સારવાર આપીને બ્લીડીંગ કન્ટ્રોલ કરીને આ મહીલાનો જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પીટલમાં શિફ્ટ કરેલ છે




Latest News