ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી બાર એસો. દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

નવા વર્ષની એક મેકને શુભકામના પાઠવવા માટે મોરબી બાર એસોસિયેશન દ્વારા મોરબીની કોર્ટમાં આવેલ બાર રૂમ ખાતે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ડિસ્ટ્રીક જજ એ.ડી.ઓઝા, સિનિયર વકીલો સહિતના હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમે સફળ બનાવવા માટે મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચણિયા, સેક્રેટરી મહિધરભાઈ એચ. દવે સહિતના હોદેદારો અને વકીલોએ જહેમત ઉઠાવી હતી






Latest News